Education News

GUJARAT GSET (More Inf.:-E-Guide)

Monday, July 15, 2013

સ્લમ નીતિ


ગુજરાત સરકાર એક સ્લમ પોલીસી બનાવવા જઈ રહેલ છે.....આ નીતિ નું નિર્ધારણ કરનાર નિર્માતાઓને નીચે મુજબ વિનંતી છે:-
1.       દરેક સ્લમ એરિયામાં રસ્તા સારા બનાવવા,
2.       ગટર લાઈન ,પાણી લાઈન માટે રસ્તાની બન્ને બાજુ યોગ્ય જગ્યા મુકવી...
3.       દરેક સ્લમ વિસ્તારમાં વસ્તીના ધોરણે શાળા ,શાળા મેદાન માટેની જમીન ફરજીયાત પણે પાકી દીવાલ બનાવી ...અનામત મૂકવી/શાળા તુરંત ખોલાવી,
4.       ઉપરોક્ત મુદા -૩ ના અનુપાલન થી RTE-2009(શિક્ષણ નો અધિકાર)-ની જોગવાઈઓનું પાલન કરાવવામાં અનુકુળતા રહેશે,
5.       દરેક પ્લોટ માલિક ની કુલ જમીનનો ૧૫% જમીન ફરજીયાત પણે કપાત કરવી...બદલામાં બાકી ની જમીન /પ્લોટ કાયદેસર કરી આપવો....
6.       જમીન /પ્લોટ ને કાયદેસર કરવા માટે એક ચોરસ મીટર માટે માત્ર =૧/(એક)-રૂપિયો ફી  લેવી... ..જેથી ગરીબ વ્યક્તિ ભરી શકે....આ ટોકન ફી તમામ પાસે સરખા ભાવે વસુલાવી....
7.       દરેક સ્લમ વિસ્તારમાં એક કોમ્યુનીટી સેન્ટર બનાવવું....જેનું મોનીટરીંગ તેજ વિસ્તારના લોકો એક મંડળ બનાવી કરે...
ઉપરોક્ત -૭ સૂત્રી કાર્યક્રમ પણ ચિંતન કરવા આથી નીતિ-નિર્માતાઓને નમ્ર અપીલ છે....
-----------------------------------------ભારત માતા કી જય--------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------
--
From:-
V.K.MEVADA

No comments: